વાચન સપ્તાહ 2012-13
વર્તમાન પત્રનું વાચન
તા : 19/2/2013 ના રોજ વાચન સપ્તાહ અંતર્ગત સમાચાર પત્રનું વાચન કરાવવામાં આવ્યું જેમાં ધોરણ 6 થી 8 ના 27 બાળકોએ ભાગ લીધો . જેમાં ધોરણ 8 માં ભણતા કુમારમાં પંચાલ રાજેશકુમાર એ . તથા બહેનોમાં ખાંટ આશાબેન રમણભાઈ વિજેતા થયા .
No comments:
Post a Comment