Friday, 15 March 2013

આજના શબ્દો

              લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા હતા, દિલ ઉપરના વાર એના [...]

Wednesday, 13 March 2013

વાચન સપ્તાહ 2012-13

                                                        વર્તમાન પત્રનું વાચન  





     તા : 19/2/2013 ના રોજ વાચન સપ્તાહ અંતર્ગત  સમાચાર પત્રનું વાચન કરાવવામાં આવ્યું જેમાં ધોરણ 6 થી 8 ના 27  બાળકોએ ભાગ લીધો . જેમાં ધોરણ 8 માં ભણતા કુમારમાં પંચાલ રાજેશકુમાર એ . તથા બહેનોમાં ખાંટ આશાબેન રમણભાઈ વિજેતા થયા .